Thursday, 2 February 2012


શ્રી યમુનાજી ના ૪૧ પદ - પદ -૧



Shri yamunaji na 41 pad - pad -1


પીય સંગ, રંગ ભરી કરી કલોલેં,
સબનકો સુખ દેન, પીય સંગ કરત સેન;
ચીતમે તબ પરત ચેન, જબહી બોલે...
અતીહી વિખ્યાત, સબ બાત ઇનકે હાથ
નામ લેત હી, કૃપા કરી અતોલે;
દરસ કર પરસ કર, ધ્યાન હિય મેં ધરે,
સદા બ્રજનાથ ઇન સંગ ડોલે.
અતીહી સુખ કરન, દુ:ખ સબાન કે હરન,
યેહી લીનો પરન, દે જુ કોલે:
એસી શ્રી યમુને જાન, તુમ કરો ગુનગાન,
'રસિક' પ્રીતમ પાયે, નગ અમોલે.

No comments:

Post a Comment