Thursday, 2 February 2012

શ્રી યમુના શાંતિ પાઠ

Shri Yamuna Shanti Path


હરિ ૐ કાલિન્ધૈ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ મહામંગલ પ્રદાં શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ પરમાનન્દ સ્વરુપાય શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ શાન્તા કારમ્ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ શ્યામ સુંદરિ શ્રી યમુનાયૈ નમો નમ:
હરિ ૐ તરણ તારીણી મુકુંદમાધવી શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ આદિશક્તિ મહાશક્તિ ભવસાગર તારીણી શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ પરમશક્તિ ધર્મશક્તિ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ ઇચ્છાશક્તિ અપારશક્તિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ મહાવિષ્ણુવૈ શક્તિ શ્રી યમુનાયૈ નમો નમ:

હરિ ૐ સદાશિવશક્તિ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ બ્રહ્મવિધ્યાશક્તિ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ પરઅંવાશક્તિ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ આત્મશક્તિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ મહાલક્ષ્મિ મહાકાલિ મહાસરસ્વતૈ શ્રી યમુનાયૈ નમો નમ:

હરિ ૐ મહારાત્રિ કાલરાત્રિ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ દૈવ્યશક્તિ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ પધ્મકમલાયૈ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ મહાસુંદરિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ મહાપતનિ મહાદેવિ શ્રી યમુનાયૈ નમો નમ:

હરિ ૐ સૌરભનિર શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ કુંજેશ્વરિ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ વ્રજ રેણુન્ક્ટામ શોભિતં શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ ગિરિરાજ ગિરિવર શોભિતં શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ રાસરસ શ્રિ યમુને શ્રી યમુનાયૈ નમો નમ:

હરિ ૐ મંગલમ શુભવિવાહ વરદાયિણિ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ વૈષ્ણવ પુત્ર ફલપ્રદાં શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ યશ કિર્તિ વૈભવમ સુખં શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ મહાક્રુપાલુ ચ દયાલુ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ અનંત ગુણ ભુપતે શ્રી યમુનાયૈ નમો નમ:

હરિ ૐ અપાર સુખ શાંતિ પ્રદા શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ સુરાસુર સુ પુજતે શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ ગૌલોકિ ગૌવર્ધનિ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ મહાસંકટ વિઘ્ન હરમ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ અનેકાદિ રોગં હરં શ્રી યમુનાયૈ નમો નમ:

હરિ ૐ ભુતપ્રેત પિશાચનાશિનિ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ ભક્તિ મુક્તિત્વ પ્રદાયિની શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ નુંસઃ અમ્રુતા શ્રિ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ મહાભય વિનાશિનિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ અસાધ્ય રોગાદિ નિવારિણિ શ્રી યમુનાયૈ નમો નમ:

હરિ ૐ સ્વયં જુનિ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ અનેક સ્વરુપા શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ નિરાકાર નારાયિણિ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ ભક્તવર દાયિણિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ સર્વકામ વિધ્યા ફલપ્રદાં શ્રી યમુનાયૈ નમો નમ:

હરિ ૐ ગજાનનમભ ભુતગણાદિ સેવતમ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ ગોપિજન વલ્લભાય શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ સંપુર્ણ પુષ્ટી સ્વરુપાય શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ યમુના શાંતિ પાઠ સંકિર્તનમ શ્રી યમુનાયૈ નમો નમઃ

ચરણારવીન્દમ સમાંર્પયામી નમોસ્તુ યમુને સદા...

9 comments:

  1. Can you please tell me how and in which tithi should I have to do it.

    ReplyDelete
    Replies
    1. રોજ સવારે અથવા સાંજના યમુના શાંતિ પાઠ કરવા 2 વખત પણ કરી શકાય

      Delete
  2. Yamunaji na path karvathi negativity dur thay che?

    ReplyDelete
    Replies
    1. Ha thay chhe. Chitt ne shanti pan thay chhe.����

      Delete
  3. Yamunaji na path karvathi negativity dur thay che?

    ReplyDelete
  4. Ha.. it's powerful path.. but do it in night before sleeping it is more effective.

    ReplyDelete
    Replies
    1. યમુનાજી યમરાજ ની ભગીની છે..
      તેમના સ્મરણ થી અંતિમ સમયે પણ યમ કે યમ ના દાંત નથી આવતા.. સ્વયં પ્રભુ દશઁન આપી લઈ જાય છે..
      યમુનાજી નું નામ સ્મરણ થી અકસ્માત કોઈ પ્રકારે થાતો નથી..
      જય યમુનાજી.
      જય શ્રી કૃષ્ણ..જય સ્વામિનારાયણ

      Delete
  5. યમુના મહારાણી કૃષ્ણ ભગવાને શું થાય..
    પાઠ થી લાભ શું.. જય શ્રી કૃષ્ણ

    ReplyDelete
  6. જય યમુનાજી મહારાણી : કમલેશભાઈ જેઠાલાલ મણિયાર રાજકોટ ના જય અંબે જય શ્રીકૃષ્ણ..
    જય સ્વામિનારાયણ : 16/11/2020
    સરસ સુંદર સવાર સવારમાં પૂજા સુપર
    સાલ મુબારક..
    Happy New year.
    kjmaniar1@gmail.com -
    Mobile 76007 83518

    ReplyDelete