Gujarati Shreenathji Bhajan Kirtan Shree krishna
છિનવી લીધુ મારુ ભોળુ એવુ મન, રાધા રમણ પ્યારો રધા રમણ.
મે તો જાણ્યુ કે હરિ મારા ધરે આવશે, છાનિ છાનિ જોવુ હુ તો બારી ની અટારીયે,
વાયદો આપીને મને છેતરી મોહન, રાધા રમણ પ્યારો રધા રમણ.
આંખ મીચોલી કાના ક્યા સુધી રમશો, વર્ષો ગયા હવે થોડો સમય છે,
ક્યરે આવી ને દેશો દર્શન, રાધા રમણ પ્યારો રધા રમણ.
જશોદા મૈયા ને કાના તે છેતર્યા, નંદબાવાને ગઢપણ મા મેલ્યા,
દેવકી નો જાયો થઇ બેઠો મોહન, રાધા રમણ પ્યારો રધા રમણ.
ગોપી ગોવાળ સાથે બાળપણ ખેલ્યા, પલમા તમે એને રોતા રે મેલ્યા,
લાડકવાયા ભાણેજે માર્યો મામો કંસ, રાધા રમણ પ્યારો રધા રમણ.
વૈષ્નવોને વાલાએ હૈયામા રાખ્યા, મિરા નરસિહ ને પ્રહલાદ ને ઉગાર્યા,
વરસાવી દીધુ એને વૈષ્નવો પર મન, રાધા રમણ પ્યારો રધા રમણ.
તારી લીલા પ્રભુ કોઈએ ન જાણી, પલમા છોડે ને પલમા લે તાણી,
કિર્તનમા આવી બેસે ભક્તોને મન, રાધા રમણ પ્યારો રધા રમણ.

No comments:
Post a Comment