shrinathaji bhajan kirtan in gujarati
છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે,
રંગ તારો કાળો છે...(૩), છેલ છબીલા છોગાળા,
મીઠી મીઠી મોરલી વાળા, રંગ તારો કાળો છે...
રંગ તારો કાળો છે, મીરાને વ્હાલો છે,
ઝેર ના અમૃત કરનારા, રંગ તારો કાળો છે,
છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...
રંગ તારો કાળો છે, નરસિંહ ને વ્હાલો છે,
મામેરા પૂરનારા, રંગ તારો કાળો છે,
છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...
રંગ તારો કાળો છે, સુધનવા ને વ્હાલો છે,
તેલ ના ઠરનારા, રંગ તારો કાળો છે,
છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...
રંગ તારો કાળો છે, પ્રહલાદજી ને વ્હાલો છે,
આગ માંથી ઉગારનારા, રંગ તારો કાળો છે,
છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...
રંગ તારો કાળો છે, સાખું બાઈ ને વ્હાલો છે,
પાણીડાં ભરનારા, રંગ તારો કાળો છે,
છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...
રંગ તારો કાળો છે, દ્રૌપદી ને વ્હાલો છે,
ચીર ના પૂરનારા, રંગ તારો કાળો છે,
છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...
રંગ તારો કાળો છે, ગોપીઓ ને વ્હાલો છે,
રાસે રમાડનારા, રંગ તારો કાળો છે,
છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...
રંગ તારો કાળો છે, જશોદા ને વ્હાલો છે,
ખોળા ના ખુન્દનારા, રંગ તારો કાળો છે, છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...
રંગ તારો કાળો છે, ભક્તોને વ્હાલો છે,
દર્શન દેનારા , રંગ તારો કાળો છે, છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...
Casino, Hotel & RV Park – MapyRO
ReplyDeleteCasino, Hotel & RV Park, Montville, MS 39528. Map icon. See map. Harrah's Casino Resort. 전주 출장마사지 Montville. 안성 출장안마 Harrah's Casino Hotel is located 과천 출장안마 at 이천 출장안마 2149 South 충주 출장샵 Harrah's